ઉધના: સુરતમાં યુવકની ઘાતકી હત્યા: જેલમાંથી છૂટેલા આરોપીએ ગાંજાના ધંધામાં થયેલી અદાવતમાં મિત્રને ચપ્પુ મારી મોતને ઘાટ ઉતાર્યો
Udhna, Surat | Sep 5, 2025
સુરતના પાંડેસરામાં બે દિવસ પહેલાં જ જેલમાંથી છૂટેલા એક આરોપીએ અંગત અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યા કરી છે. આ ઘટનામાં મૃતક...