વાઘોડિયા: ભણિયારા બ્રિજ પાસેથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઈસમ ઝડપાયા
લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન બાતમી આધારે સફેદ કલરની ફિયાટ કંપનીની લીનીયા ગાડીમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જેના આધારે ભણીયારા ગામના બ્રિજ પાસેથી ગાડી ઝડપી પાડવામાં આવી હતી તેમાં સવાર બે ઈસમને ઝડપી પાડવામાં આવ્યા હતા અને 3,52,200 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો.