ઘોઘા: ઘોઘા થી રાજસ્થાન રણુજા ચાલી ને ગયેલ યુવાનો યાત્રા પૂર્ણ કરી પરત ઘોઘા આવતા યુવાનોને ફૂલ હાર પેરાવી સન્માનિત કરવામાં આવ્યા
ઘોઘા થી રાજસ્થાન રણુજા ચાલી ને ગયેલ યુવાનો યાત્રા પૂર્ણ કરી પરત ઘોઘા આવતા યુવાનોને ફૂલ હાર પેરાવી સન્માનિત કરવામાં આવ્યા આજરોજ તા.9/11/25 ના રોજ સાંજે 5 કલાકના રોજ મળતી વિગતો અનુસાર તા 22 /10/25 ના રોજ ઘોઘા થી રાજસ્થાન રણુજા રામદેવપીર મહારાજ ના સાનિધ્યમાં ચાલી ને ગયેલ યુવાનો યાત્રા પૂર્ણ કરી પરત ઘોઘા આવતા ઘોઘા ગામના ભાવિ ભક્તો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ઘોઘા થી રાજસ્થાન રણુજા ચાલીને ગયેલ યુવાનો યાત્રા પૂર્ણ કરી પરત ઘોઘા આવતા યુવાનોને સન્મા