વાંસદા: સિણધઈ ખાતે ખજૂરભાઈ પહોંચ્યા, વાવાઝોડા થી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
Bansda, Navsari | Sep 30, 2025 નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગામ ખાતે વાવાઝોડાને કારણે અનેક ઘરોને નુકસાન થયું હતું જેને લઈને અભી સામાજિક સેવાઓ માટે સંસ્થાઓ આગળ આવી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા સ્ટાર અને સમાજસેવા કેમાં ખજૂર ભાઈ પણ વાંસદાના સિણધઈ ગામ ખાતે પહોંચ્યા હતા.