ઘોઘા: ઘોઘા સોનારીયા તળાવ વાળા મહાકાળી માતાજીના મંદિરે રહેતા પૂજારીના સાત બકરાનું ઝરખ દ્વારા કરવામાં આવ્યું મારણ
ઘોઘા સોનારીયા તળાવ વાળા મહાકાળી માતાજીના મંદિરે રહેતા પૂજારીના સાત બકરાનું ઝરખ દ્વારા કરવામાં આવ્યું મારણ આજરોજ તા. 8/11/25 ના રોજ મળતી વિગતો અનુસાર ઘોઘા સોનારીયા તળાવ વાળા મહાકાળી માતાજીના મંદિરે પૂજારી રામજીભાઈ કરસનભાઈ પરમારના સાત બકરા ને ઝરખ દ્વારા મોડી રાત્રે કરવામાં આવ્યું મારણ આ સાત બકરાનું ઝરખ દ્વારા મારણ કરવામાં આવતા તાત્કાલિક ફોરેસ્ટ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફોરેસ્ટ વન વિભાગની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્