*ધોળકા કોલેજમાં એન. સી. સી. યુનિટ દ્વારા 76મા NCC દિવસની ઉજવણી અંતર્ગત 'પોસ્ટર મેકિંગ' અને 'પર્યાવરણ સુરક્ષા રેલી'નું આયોજન કરવામાં આવ્યું* શ્રીમતી આર. ડી. શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી વી. ડી. કોમર્સ કોલેજ ધોળકા ખાતે તારીખ 22/11/25 ને શનિવારના રોજ સવારે 10 વાગે એન. સી. સી. યુનિટ દ્વારા 76મા NCC દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિવસની ઉજવણી અંતર્ગત સમાજમાં અને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી પોસ્ટર મેકિંગ.