જલાલપોર: ગુરુ નાનક જી ની જયંતિ ની ઉજવણી સિંધી કેમ્પ ખાતે કરવામાં આવી શોભાયાત્રાના આકાશી દ્રશ્યો સામે આવ્યા
આજરોજ પવિત્ર દિવસ એટલે કે ગુરુનાનક જીની જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જેને લઈને ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેના આકાશે દ્રશ્યો સામે આવ્યા છે સંપૂર્ણ સિંધી કેમ્પ કોલોની જગમગી ઊઠી હતી.