વલસાડ: પારનેરા રોડ ઉપર સર્વોદય ફળિયા પાસે એક કારના ચાલકે ખાનગી સંપત્તિ સહિત પાર્ક કરેલી કારને અડફેટે લઈ અકસ્માત કર્યો
Valsad, Valsad | Nov 2, 2025 રવિવારના 1:00 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં જવાબ પારનેરા રોડ ઉપર સર્વોદય ફળિયા પાસે એક કારના ચાલે કે ખાનગી સંપત્તિ સહિત પાર્ક કરેલી કારને પુરપાટ ઝડપે હંકારી લાવી અડફેટે લઈ અકસ્માત કર્યો હતો.કારચાલક નશામાં હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.