ચોરાસી: સચિન વિસ્તારમાં માં થી વિદેશી દારૂ ના જથ્થા સાથે બે આરોપી ને પોલીસે મુદામાલ સાતે જડપી પારી વધું તપાસ શરૂ કરી છે.
Chorasi, Surat | Oct 6, 2025 સચિન વિસ્તારમાં માં થી પોલીસે બાતમી ના આધારે માંરૂટી સ્વીફ્ટ ફોર વ્હીલરની અંદર ચોર ખાનું બનાવી વિદેશી દારૂ ની હેરા ફેરી કરતા બે આરોપી ને પોલીસે ઝડપી લીધા હતા.અને આરોપી પાસે થી પોલીસે 4.47.304 નો મુદ્દામાલ કબજે લીધો હતો અને વધુ તપાસ શરૂ કરી હતી.