મોડાસા: જિલ્લા સેવા સદન ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રતિજ્ઞા લેવાય
જિલ્લા સેવા સદન ખાતે વિકાસ સપ્તાહ ની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જિલ્લા કલેકટર ની આગેવાનીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા