પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે સ્વામીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ‘વાસુદેવ ઈન્ડસ્ટ્રીઝ' નામની કંપનીમાં અજાણ્યા તસ્કરો ચોરી કરતા CCTV માં કેદ થયા કુલ રૂપિયા ૧, ૧૧, ૯૫૦ની મતાની ચોરી કરી હોવાની ફરિયાદ કડોદરા પોલીસ મથકે નોંધાઈ છે.
પલસાણા: તાતીથૈયાની વાસુદેવ ઈન્ડસ્ટ્રીમાં ₹. 1.11 લાખથી વધુની ચોરી કરતા CCTV માં કેદ - Palsana News