Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

રાજકોટ પૂર્વ: રાજકોટ : રેવન્યુ તલાટીની આજે પરીક્ષા, શહેરના 162 કેન્દ્ર પર49 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષાનો પ્રારંભ

Rajkot East, Rajkot | Sep 14, 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે એટલે કે રવિવાર, 14 સપ્ટેમ્બરના રોજ મહેસૂલી તલાટી વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા રાજ્યના 23 જિલ્લામાં કુલ 1384 સેન્ટર પર લેવાશે. આ ભરતી માટે રાજ્યભરમાંથી 4.25 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 3.99 લાખ ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે. ઉમેદવારોને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
રાજકોટ પૂર્વ: રાજકોટ : રેવન્યુ તલાટીની આજે પરીક્ષા, શહેરના 162 કેન્દ્ર પર49 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષાનો પ્રારંભ - Rajkot East News