થરાદ: સેદલા ગામમાં કાંકરેજી ગૌમાતાની અંતિમવિધિ, જિલ્લામાં દૂધ હરીફાઈમાં પ્રથમ આવેલી 25 વર્ષીય ગાયને અંતિમ વિદાય.
India | Aug 15, 2025
થરાદ તાલુકાના સેદલા ગામના પશુપાલક પટેલ કાળુજી રોણાજીની કાંકરેજી ગાય આજે સ્વર્ગે સિધાવી. તેની અંતિમ વિધિ હિંદુ શાસ્ત્રો...