જામનગર શહેર: જામનગરમાં યોગ બોર્ડ દ્વારા વડા પ્રધાનના જન્મ દિવસ નિમિત્તે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે
આગામી ૧૭મીના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મ દિવસે વિવિધ કાર્યકરોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા દૂર કરવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે