આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ અટલ સરોવર ખાતે યોજાયેલ ઐતિહાસિક એર શો જોવા લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. આર્મી જવાનોના અવનવા કરતબો નિહાળી લોકો અભિભૂત થઈ ગયા હતા. એર શો જોવા માટે મનપા દ્વારા ગોઠવાયેલ વ્યવસ્થાની પણ લોકોએ ભારોભાર પ્રશંસા કરી હતી.
રાજકોટ પશ્ચિમ: અટલ સરોવર ખાતે યોજાયેલ ઐતિહાસિક એર શો જોવા લોકોની ભીડ ઉમટી,મનપા દ્વારા ગોઠવાયેલ વ્યવસ્થાની ભરપૂર પ્રશંસા - Rajkot West News