છોટાઉદેપુર: સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ઘન કચરા કલેક્શન માટે જિલ્લાની ૪૦ ગ્રામ પંચાયત ઓને ઈ-રિક્ષાનું લોકાર્પણ કરાયું.
Chhota Udaipur, Chhota Udepur | May 18, 2025
છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ યોજના ફેઝ – ૨ અંતર્ગત ઘન કચરા...