સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યક્રરી અધ્યક્ષની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ મહત્વની મિટિંગ યોજાઈ
Bhavnagar City, Bhavnagar | Mar 30, 2026
ભાવનગરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ કોંગ્રેસ સમિતિ દ્વારા મહત્વની મિટિંગની આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસના કાર્યક્રરી અધ્યક્ષ ઋત્વિક મકવાણાની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ મિટિંગ યોજાઈ જેમાં ભાજપ સાથે વિવિધ 23 મુદ્દાઓ પર આક્ષેપ કરાયા હતા. જે મિટિંગમાં શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.