તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ બજેટમાં કચ્છના દુર્ગમ વિસ્તાર સુધી નર્મદાના જળ પહોંચાડવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી તે બદલ ગુજરાત સરકાર ઉપરાંત માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા વગેરેનો આભાર માનતા જળસંચય અભિયાનના આગ્રણી દેવાંગભાઈ ગઢવીએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.