તળાજા: કઠવા ગામના સ્મશાનની જગ્યા પર દબાણના મુદે લેખિત રજૂઆત કરવામાં આવી
કઠવા ગામના સ્મશાનની જગ્યા પર દબાણના મુદે લેખિત રજૂઆત કરવામાં આવી કઠવા ગામમાં સ્મશાન જગ્યા પર થયેલા કથિત દબાણને લઈને વિવાદ તીવ્ર બન્યો છે. આજે, તારીખ 26 સપ્ટેમ્બરે, શુક્રવારે બપોરે ત્રણ વાગ્યાના સમયે માથાભારે લોકો દ્વારા આ જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. આ માહિતી ગામના વરિષ્ઠ રહેવાસી દશરથસિંહ ગોહીલ દ્વારા આપવામાં આવી છે. તેમના જણા