ગણદેવી: બીલીમોરા ગંગામાતા મંદિર પરિસરમાં પરંપરાગત શેરી ગરબા નો ભવ્ય આયોજન
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ગંગા માતાના મંદિર પરિસરમાં પરંપરાગત રીતે શેરી ગરબા નું આયોજન કરવામાં આવે છે ત્યારે સોમવારની રાત્રી દરમિયાન યોજાયા હતા ખાસ કરીને દૂર દૂરથી લોકો અહીં શેરી ગરબામાં જોડાવા માટે આવે છે..