ધારી: ચલાલા ભાજપ કાર્યાલય ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું
Dhari, Amreli | Sep 14, 2025 ધારી તાલુકાના ચલાલા ખાતે આજરોજ ભાજપ કાર્યાલય ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી દિવસોમાં અને કાર્યક્રમનું આયોજન કરવામાં તે માટે મિટિંગ યોજાઇ હતી આ મિટિંગમાં ધારાસભ્ય જેવી કાકડિયા જયંતીભાઈ પાનસુરીયા શહેર પ્રમુખ પાલિકા પ્રમુખ સહિતના વ્યક્તિઓ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા..઼