માલપુર: માલપુર ની હરીઓમ હાઈસ્કૂલ વડાપ્રધાન ના જીવન પર આધારિત પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.
સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી માલપુર દ્વારા માલપુર ખાતે આવેલ હરીઓમ હાઈસ્કૂલ ખાતે પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર અને સંગઠન પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ ના અધ્યક્ષતામાં વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી ના જીવન પર આધારિત પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પડ્યા સહીત મોટી સખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા.