શહેરમાં પ્રભાસ પાટણ હિત રક્ષક સમિતી દ્વારા ગણેશ વિસર્જન દરમિયાન સંસ્થાઓનું શિલ્ડ આપી સન્માન કરાયું, આપી પ્રતિક્રિયા
Veraval City, Gir Somnath | Sep 1, 2025
સોમનાથના સાનિધ્યમા પ્રભાસપાટણ મા ગત 31 ઓગસ્ટના સાંજે 7 કલાક આસપાસ ગણેશ વિસર્જન દરમિયાન 100 થી વધુ સામાજિક સંસ્થાઓ નુ...