ઓલપાડ: માવઠા થી અસરગ્રસ્ત ખેડૂતો ને સરકાર આર્થિક પેકેજ આપે તેવી માંગ ધારાસભ્ય મુકેશ પટેલ એ કરી
Olpad, Surat | Oct 28, 2025 ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રી લખ્યો પત્ર,કમોસમી વરસાદ ના કારણે ખેડૂતો ને થયેલ નુકશાની બાબતે પત્ર,ઓલપાડ તાલુકામાં ૧૫ થી ૧૮ હજાર હેકટર માં ડાંગર નું વાવેતર,તેમજ કઠોર, શાકભાજી ના નુકસાનીનો સર્વે કરવા રજુઆત,ઝડપથી સર્વે કરાવી નુકશાની વળતર ચુકવવા પત્ર લખાયો,મહત્વ નું છે કે નવા વર્ષથી સતત વરસાદ વર્ષયો હતો ,જેના કારણે ઓલપાડ તાલુકામાં ડાંગર ના પાક ને સૌથી વધુ નુકસાન થયું છે.