સુરતમાં સિંધી સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ નોંધાવાયો. છત્તીસગઢ ક્રાંતિ સેનાના નેતા અમિત બધેલ સામે વિરોધ કર્યો. હાથમાં.બેનર અને પ્લેકાર્ડ સાથે નારેબાજી અને સુત્રોચાર કર્યા. રાંદેર રામનગરમાં ઝૂલેલાલ મંદિરથી રેલી કાઢવામાં આવી. અમિત બધેલે સિન્ધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ અને સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કર્યાનો આક્ષેપ કર્યો છે.જ્યાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી. અમિત બધેલે અન્ય મહાપુરુષોને 'પાકિસ્તાની સિન્ધી' કહીને સંબોધિત કર્યા હતા.