વડોદરા પશ્ચિમ: ઈકબાલે પ્રતિક પટેલ બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી:શારીરિક સંબંધ બાંધી ત્રણ વખત ગર્ભવતી બનાવી
આરોપીએ ક્યારેક યુવતીના ઘરે તો ક્યારેક અજમેર, રાજસ્થાન લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. યુવતી દ્વારા સંબંધો રાખવાનું ઇનકાર કરતાં આરોપીએ અસભ્ય વર્તન કર્યું અને ગંભીર ધમકીઓ આપી. “તું મારી નહીં તો કોઈની પણ થવા નહીં દઉં, તું ગમે ત્યાં મળશે ત્યાં જાનથી મારી નાખીશ” એમ કહી યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવતી પોલીસ સુધી પહોંચી હતી.