વાઘોડિયા: આજવા સરોવર ઓવર ફ્લો થતાં વિશ્વામિત્રીમાં પાણી ઠાલવતા વિશ્વામિત્રી ની જળ સપાટી 7 ફૂટ થી 12 ફૂટે પહોંચી
Vaghodia, Vadodara | Jul 29, 2025
હાલ વાઘોડિયા તેમજ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સતત આજવા સરોવરની જળ સપાટીમાં વધારો નોંધાતો રહ્યો છે આજવા સરોવર...