ટંકારા: ટંકારાના મીતાણા ગામે આવેલ ઓવરબ્રિજનો સર્વીસ રોડ ખુલ્લો મુકાયો
Tankara, Morbi | Sep 15, 2025 ટંકારા રાજકોટ હાઇવે પર મિતાણા ગામે આવેલ ઓવરબ્રિજનો સર્વીસ રોડ રીપેર કરી ટ્રાફિકની સમસ્યા નીવારવા સર્વીસ રોડ પૂર્વવત કરાયો હતો. જેથી હવે સર્વીસ રોડ પર વાહનચાલકો આરામથી પસાર થઈ શકશે જેથી ટ્રાફિકની પણ સમસ્યા સર્જાશે નહીં.