બાવળા: ગાણોલ અને ત્રાસદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નવી એમ્બયુલન્સની ફાળવણી કરાઈ
આજરોજ તા. 06/10/2025, સોમવારે સવારે 11 વાગે બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગાણોલ PHC અને ત્રાસદ PHC ને કુલ રૂ. 30 લાખના ખર્ચે ફાળવવામાં આવેલ એમ્બયુલન્સ વાહનનો પ્રારંભ ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે લીલીઝડી બતાવી કરાયો હતો.