રાજકોટ પૂર્વ: શહેરમાં ક્રાઈમ બ્રાન્ચની મેગા ડ્રાઈવમાં ૦૫ આફ્રિકન નાગરિકો ઝડપાયા, વિઝા પૂર્ણ થયા છતાં રહેતા હતા
Rajkot East, Rajkot | Aug 26, 2025
રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રતનપર, હડાળા, અને નાગેશ્વર સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે એક...