દેત્રોજ રામપુરા: કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાઈ
આજે બુધવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ કોંગ્રેસ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ વિભાગના ગુજરાત પ્રભારી અને રાષ્ટ્રીય સંયોજક ડૉ. શંકર યાદવની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી.તેમની હાજરીમાં અનુસૂચિત જાતિ વિભાગના પદાધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.