આજરોજ તારીખ 4/4/25 શુક્રવાર બપોરના 3 વાગ્યાના સમયે મહારાષ્ટ્ર નો યુવાન 12 જ્યોતિર્લિંગ ની સાયકલ યાત્રા નીકળી ત્યારે 4 માસ 10 દિવસે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ ઉપર રાજુલા ચાર નાળા પાસે પત્રકાર સાથે પોતાની સાયકલ યાત્રા ને લઇ ને દિનેશ ઓરવીએ આપી માહિતી કે મહારાષ્ટ્રથી પ્રયાગ રાજ મહા કુંભમેળા થી યાત્રા નો પ્રારંભ કર્યો હતો 12 જ્યોતિર્લિંગ ની લક્ષ લઈ સાયકલ લઈને આ યુવાન ને ચાર મહિના અને દસ દિવસે રાજુલા ના ચાર નાળા નજીક પહોંચ્યો હતો.