જનડા ગામના વ્યક્તિને લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પાંચ વ્યક્તિઓ સામે નોંધાઈ ફરિયાદ
Botad City, Botad | Sep 10, 2025
બોટાદ શહેરના જનડા ગામે રહેતા વ્યક્તિને ભાંભણ ગામે શમસાન પાસે બોલાવી પાંચ વ્યક્તિઓ દ્વારા તેમને લોખંડના પાઇપ, લાકડાઓ તેમજ...