કાંકરેજ તાલુકાના સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક યુવતી ઉપર ગુજરાતી છેલ્લા ત્રણ વર્ષથી યુવતીને બ્લેકમેલ કરતાં યુવતીએ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આજે મંગળવારે ચાર કલાકે શિહોરી પીઆઈ એ આપેલી વિગતો પ્રમાણે આ યુવકની અટકાયત કરી તેને જેલને હવાલે કરવામાં આવ્યો છે