સાંતલપુર: દૈગામડામાં ત્રણ દિવસથી રોડ ઉપર પાણી ભરાતા રોજીંદી ચીજવસ્તુઓ ટ્રેક્ટરમાં લાવવા લોકો મજબૂર બન્યા
Santalpur, Patan | Sep 10, 2025
દૈગામડા ગામને પરસુંદ અને સાણસરા ગામો સાથે જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નેશનલ હાઈવે-27 સાથે જોડતો મુખ્ય માર્ગ પણ...