ગત મંગળવારે કાલોલ એમજીએસ ગરનાળા પાસે કાર ચાલકે પોતાનું કાળા કાચ તથા લાકડાના દંડા વાળુ વાહન પુરઝડપે હંકારી જતા ગંદો ઈશારો કરતા પોલીસે તિરંગા સર્કલ પાસે રોકતા કારમાં રહેલા એક યુવક અને બે મહિલાઓ દ્વારા બોલાચાલી કરી હતી જેમાં કાલોલ નગરપાલિકાના કાઉન્સિલર જ્યોત્સનાબેન બેલદાર ત્યાં આવી પહોંચ્યા હતા અને પોલીસ સાથે ગેરવર્તન કરી પીઆઈ આર ડી ભરવાડ અને સ્ટાફ સાથે ગમે તેમ બોલી સ્વીફ્ટ ગાડીની ચાવી કાઢી લઈ ગાડી અહીંથી હટશે નહી તારા બાપની ગાડી નથી ગાડીને હાથ લગાડ