વાંકાનેર: તાલુકાના આણંદપર ગામના પાટીયા નજીક બાઇક સ્લીપ થતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનનું મોત
Wankaner, Morbi | Aug 9, 2025
વાંકાનેર તાલુકાના પાડધરા-મકતાનપર રોડ પર આણંદપર ગામના પાટીયા નજીકથી પુર ઝડપે પસાર થતા એક હીરો સ્પ્લેન્ડર બાઈક નં. GJ 36...