વઢવાણ: જિલ્લામાં શિક્ષકો SIR ની કામગીરીમાં જોડાતા વિદ્યાર્થીઓ બે વર્ગના વિદ્યાર્થીઓ એક જ વર્ગમાં અભ્યાસ કરી રહ્યા છે
સુરેન્દ્રનગર જિલ્લામાં SIR બી કામગીરી શિક્ષકો દ્વારા સહિતની કામગીરીમાં ફાળવવામાં આવ્યા છે જેને લઇ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને પણ ભણવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે અલગ અલગ ધોરણના બે વિદ્યાર્થીઓ એક જ વર્ગમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે