કેશોદ: કેશોદના અજાબ ગામે અજાબ ગ્રામ પંચાયતના સ્ટોર રૂમમાંથી ચોરી, પોલીસે તપાસ હાથ ધરી
કેશોદ તાલુકાના અજાબ ગ્રામ પંચાયતના સ્ટોર રૂમમાંથી ચોરીની ઘટના બની છે જેમાં ગ્રામ પંચાયતના પાણી પુરવઠા ના સાધનો રાખવા માટે સ્ટોર રૂમ બનાવવામાં આવ્યો છે જેમાં પાણી પુરવઠાની કામગીરી સંભાવના બીપીન વડારીયા જે આજરોજ કોઈ સાધન કાઢવા માટે સ્ટોર રૂમમાં થતા તેમને જોયું કે પાછળનો દરવાજો ખુલ્લો હતો અને તેમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ બાબતે અજાબ ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે સમગ્ર ઘટના બાબતે તપાસ હાથ ધરી છે