કાલોલ: કાલોલમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ વિસર્જનયાત્રા અબીલ ગુલાલ અને ઢોલ નગારાના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી
Kalol, Panch Mahals | Sep 6, 2025
કાલોલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં પાછલા દશ દિવસોથી મોંઘેરા મહેમાન બનેલા મંગલમૂર્તિને ભક્તોએ 'અગલે બરસ તુ જલ્દી આ'ના...