હળવદ: હળવદ તાલુકાના દિઘડિયા ગામે પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ સહિતના બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ...
Halvad, Morbi | Aug 9, 2025
હળવદ તાલુકાના દિઘડિયા ગામે કરિયાવર બાબતે ત્રાસ આપવામાં આવતા પરિણીતાએ પતિ સાથે થયેલ ઝઘડા બાદ આત્મહત્યા કરી લેતા બનાવ અંગે...