ઉધના: સુરતના સચિન જીઆઇડીસીમાં પિતાના અન્ય મહિલા સાથેના સંબંધોની શંકાથી સગીર પુત્રએ કરી હત્યા,પોલીસે પુત્રની કરી અટકાયત
Udhna, Surat | Aug 16, 2025
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર પુત્રએ તેના પિતાની ઘાતકી હત્યા કરી છે. આ...