જૂનાગઢ મનપામાં ઘન કચરાના નિકાલના કામમાં પદાધિકારીઓ અને અધિકારીઓએ કૌભાંડ કર્યાનો વિપક્ષ નેતા લલિત પરસાણાએ આક્ષેપ કર્યો હતો.. જેને લઇ શાસક પક્ષના નેતા મનન અભાણીએ વિપક્ષ પાસે કોઈ મુદ્દા જ નથી એટલે ખોટા આક્ષેપો કરે છે તેવું નિવેદન આપી અને આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે.