જિલ્લામાં વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્યા, ખેતીવાડી અઘિકારી દ્વારા ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના અપાઈ
Mahesana City, Mahesana | Sep 8, 2025
ચાલુ સાલે ચોમાસા માં મહેસાણા જિલ્લા માં સારો એવો વરસાદ પડ્યો છે અને તેના કારણે ચોમાસુ ખેતી ના પાકો વાવેતર પણ સારું એવું...