નવસારી: પારસોલી ગ્રામ પંચાયત ખાતે મુલાકાત લીધી કામગીરીની સમીક્ષા કરી
નવસારી જિલ્લાના કલેકટરે આજરોજ જલાલપુર તાલુકાના પરચોલી ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી કામગીરીની સમીક્ષા કરી હતી? ગ્રામ પંચાયતમાં તથા કામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો સાથે વાતો કરી હતી.