વડોદરા: ભાજપના કાઉન્સિલરે આક્રોશ ઠાલવ્યો,કહ્યું ગણપતિની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે
Vadodara, Vadodara | Aug 26, 2025
વડોદરા : ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના મુદ્દે ગણેશ ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.આ મામલે ભાજપના દંડક અને કોર્પોરેટર...