સુબીર: નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં તુબીર ખાતે વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
Subir, The Dangs | Sep 12, 2025
નાયબ દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ ડાંગ જિલ્લાના સુબિર ખાતે તાલુકા પંચાયતના સભાખંડમાં જિલ્લા...