ધ્રાંગધ્રા: મહાલક્ષ્મી માતાજીના મંદિરે ચલણી નોટો તેમજ સોના ચાંદીના આભૂષણોનો કરવામાં શણગાર
ધ્રાંગધ્રામાં આવેલ મહાલક્ષ્મી માતાજીના મંદિરે 25 વર્ષ થી આજના દિવસે ચલણી નોટો તેમજ સોનાના આભૂષણો દ્વારા માતાજીના શણગાર કરવામાં આવે છે આજે આ મંદિરમાં બે લાખથી વધુ ચલણી નોટોનો શણગાર તેમજ આભૂષણોનો કરવામાં અવ્યો હતો