મંગળવારના 3 વાગ્યા દરમિયાન શરૂ થયેલી કામગીરીની વિગત મુજબ વલસાડમાં મોગરાવાડીમાં રસ્તાની કામગીરી મંજૂર કરવામાં આવી છે. અને ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આજરોજ નગરપાલિકા દ્વારા રસ્તા બનવાના રૂટ ઉપર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ની કામગીરી ઉપરી અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહી છે.