મણિનગર: નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં Cm ના હસ્તે એક્વાટીક સ્પાર્ધાનો પ્રારંભ
આજે રવિવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સીએમના હસ્તે એશીયન એક્વાટીક સ્પાર્ધાનો પ્રારંભ કરાયો હતો.જેમાં રાજ્ય રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.